જગ્યાનું નામ: લેક્ચરર(૧૨ મહિના ના
કરાર હેઠળ)
અરજી
સ્વીકારવાની છેલ્લી તારીખ:૩૧/૧૨/૨૦૧૪
સંસ્થાનું નામ: હેમચંદ્રાચાર્ય ઉત્તર
ગુજરાત યુનિવર્સિટી,પાટણ.
કુલ જગ્યાની સંખ્યા:
નંબર
|
સંસ્કૃત અને ભારતીયવિદ્યા
|
જગ્યા ની સંખ્યા
|
૧.
|
English
|
૧
|
૨.
|
Deptt. of Commerce &
Management Lecturer-1
(MBA Programme) (Finance)
|
૧
|
૩.
|
Chemistry In organic
|
૧
|
૪.
|
Mathematics
|
૧
|
૫.
|
Life Science Botany
|
૧
|
શૈક્ષણિક લાયકાત અને જાહેરાતની સામાન્ય જોગવાઇઓ:
૧. ગુજરાતી ભાષાનું જ્ઞાન જરૂરી છે પરંતુ ગુજરાતી
ખબર ના હોય તેઓએ યુનિવર્સિટી દ્વારા લેવાતીગુજરાતી પરીક્ષા પાસ કરવાની રહેશે.
૨. ઉપરોક્ત
પોસ્ટના માટે જરૂરી લાયકાત UGC,
AICTE અને યુનિવર્સિટી ધોરણો
પ્રમાણે રહેશે.
૩. ઉપરોક્ત બધી પોસ્ટ્સ UGC ના ૧૨ મહિના ની યોજના સમયગાળામાં
છે અને નિમણૂક આ ૧૨ મહિના યોજના સમયગાળા અંતે
કોઈપણ સૂચના વગર આપમેળે સમાપ્ત કરવું રહેશે.
૪. ગુજરાત સિવાયના બીજા રાજ્યમાંથી SET પાસ કરી
હોય તે ઉમેદવારને નિમણૂક માટે ગણવામાં આવશે નહી.
અરજીની ફી:
સામાન્ય:રૂ.૨૫૦/-
એસ. ટી./ એસ. સી.:રૂ.૧૦૦/-
ખાસ નોંધ:ફી D.D. થી ભરવી હોય તો ફોર્મ યુનિવર્સિટી
વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
યુનિવર્સિટી વેબસાઇટ:
વધુ જાણકારી માટે અથવા કોઈ પ્રશ્ન પૂછવા માટે COMMENT માં લખવું.




