Tuesday, 9 December 2014

અધિક ઇજનેરી સહાયક(સિવિલ) માટેની જાહેરાત

  • જગ્યાનું નામ: અધિક ઇજનેરી સહાયક(સિવિલ)


  • સંસ્થાનું નામ:સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ,ગુજરાત સરકાર.
  • અરજી કરવાનો સમયગાળો:તા.3/૧૨/૨૦૧૪ ૧૩.૦૦ કલાક થી તા.૧૭/૧૨/૨૦૧૪ ૨૩.૫૯ કલાક સુધી
  • ખાલી જગ્યા ના જીલ્લાઓ :કચ્છ,બનાસકાંઠા,બોટાદ,પાટણ.,સુરેન્દ્રનગર,મોરબી.
  • કુલ જગ્યાની સંખ્યા:૮૦
  • પગાર ધોરણ:કરાર આધારિત ૧૧ મહિના ના ફિક્સ પગારથી રૂ.૧૬,૦૦૦ પ્રતિ મહિનો
  • નોંધ:અન્ય કોઈ ભથ્થા કે લાભો મળશે નહિ.
  • ઉમર/વય મર્યાદા:૧૩/૧૨/૨૦૧૪ ના રોજ ૧૮ થી ૨૮ વર્ષ હોવી જોઈએ.
  • ઉમર/વય મર્યાદામાં છૂટછાટ:
  • શૈક્ષણિક લાયકાત:
  • ડીપ્લોમાં ઇજનેરની પદવી
  • ગુજરાતી,હિન્દી,અંગ્રેજી ભાષાઓ નું જ્ઞાન
  • કોમ્પ્યુટર નું જ્ઞાન

  • અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ: તા.૧૭/૧૨/૨૦૧૪ ૨૩.૫૯ કલાક સુધી
  • અરજી માટે ની વેબસાઈટ:


  • અરજી કરવા માટે કલીક કરો:


  • વધારે જાણકારી માટે જાહેરાત નું PDF ડાઉનલોડકરો:


  • હેલ્પ લાઈન નંબર: ૦૭૯-૨૩૨૫૨૩૭૮

No comments:

Post a Comment