ઇજનેરી સહાયક(સિવિલ) માટેની જાહેરાત
- જગ્યાનું નામ: ઇજનેરી સહાયક(સિવિલ)
- સંસ્થાનું નામ: સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ,ગુજરાત સરકાર.
- અરજી કરવાનો સમયગાળો: તા.૦3/૧૨/૨૦૧૪ ૧૩.૦૦ કલાક થી તા.૧૭/૧૨/૨૦૧૪ ૨૩.૫૯ કલાક સુધી
- ખાલી જગ્યા ના જીલ્લાઓ :કચ્છ,બનાસકાંઠા,બોટાદ,પાટણ.,સુરેન્દ્રનગર,મોરબી.
- કુલ જગ્યાની સંખ્યા: ઇજનેરી સહાયક(સિવિલ): ૧૬૦ જગ્યાઓ
- પગાર ધોરણ: કરાર આધારિત ૧૧ મહિના ના
ફિક્સ પગારથી રૂ.૨૦,૦૦૦ પ્રતિ મહિનો
- નોંધ:અન્ય કોઈ ભથ્થા
કે લાભો મળશે નહિ.
- ઉમર/વય મર્યાદા: ૧૩/૧૨/૨૦૧૪ ના રોજ ૧૮ થી ૨૮ વર્ષ હોવી જોઈએ.
- ઉમર/વય મર્યાદામાં છૂટછાટ:
- શૈક્ષણિક લાયકાત:
- સિવિલ ઇજનેરની સ્નાતક ની પદવી
- ગુજરાતી,હિન્દી,અંગ્રેજી ભાષાઓ નું જ્ઞાન
- કોમ્પ્યુટર નું જ્ઞાન
- અરજી
સ્વીકારવાની છેલ્લી તારીખ: તા.૧૭/૧૨/૨૦૧૪ ૨૩.૫૯ કલાક સુધી
- અરજી માટે ની વેબસાઈટ:
- વધારે જાણકારી માટે જાહેરાત નું PDF ડાઉનલોડકરો:
- હેલ્પ લાઈન નંબર: ૦૭૯-૨૩૨૫૨૩૭૮
No comments:
Post a Comment